कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें

कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें यहाँ प्रस्तुत है विभिन्न Nukh व गोत्रों की कुलदेवी और कुलदेवता की सूची का विवरण तथा सम्बन्धित विविध लेख। इन लेखों से आप अपने NUKH -गोत्रों के इतिहास,कुलदेवी और कुलदेवता इत्यादि के बारे में जानकारी प्राप्त कर सकते हैं। यदि आप अपने समाज से सम्बंधित कोई लेख इस ब्लॉग में जोड़ना चाहते हैं तो आपका लेख इस लिंक पर भेज सकते हैं अन्य NUKH - गोत्रों की कुलदेवियों की सूची...को भी जोड़ने का क्रम जारी है। यदि आप अपने कुलदेवी और कुलदेवता के बारे में कोई जानकारी देना चाहते हैं तो कृपया अपना लेख ऊपर दिए गए E- MAIL - bhatiacommunity@gmail.com पर सबमिट करें

Wednesday, October 18, 2017

~~~ કાળી ચૌદસ ~~~

~~~ કાળી ચૌદસ ~~~
એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૃથ્વી પર નરકાસુર નામના દૈત્યના ત્રાસનો નાશ થયો હતો તેની સ્મૃતિમાં પરંપરાથી આ તહેવાર ઉજવાય છે ઉપરાંત આ દિવસે ' યમપૂજા ' કરવાથી નરકવાસ થતો નથી એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે .
આ દિવસે મા ભદ્રકાળી તથા મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે.
ॐ ह्रीं काली महाकाली कलि फट् स्वाहा ।
કેટલાક ગ્રંથોમાં આજનો દિ' રૂપચૌદસ તરીકે પણ ઓળખાયો છે એટલે કે આજના દિવસની સૂર્યોદય પહેલાં જે વ્યક્તિ જળમાં પોતાની રાશી પ્રમાણે દ્રવ્ય નાખીને સ્નાન કરે તેના રૂપની વૃદ્ધિ થશે . આજે મા પોતાના બાળકના આંખોમાં મેંશ આજે છે.
આના માટે એક લોકોઉક્તિ છે કે -
' કાળીચૌદસના આંજ્યા
કદી ન જાય ગાંજ્યા '
આજની રાત્રે સ્મશાનમાં તંત્રવિદ્યાના કે મેલીવિદ્યાના ઉપાસકો સાધના કરશે.
આજે શ્રી હનુમાનજીની પૂજા ઉત્તમ મનાય છે . આજના દિવસે સાળંગપુરમાં હવન થશે જેનો લાભ ગુજરાત સિવાયના અનેક રાજ્યના લોકો લશે.
ॐ हं हनुमते नम :
આજે ઘણી જગાએ શિવજીની માસિક પૂજા પણ થશે જે આજના દિવસે શ્રેષ્ઠ ફળદાયી છે .
આપ સૌ મિત્રોને આ પર્વના સર્વે પ્રાર્થનાઓ ફળદાયી નિવડે
એવી હ્રદયથી શુભકામના.

No comments: